વનરક્ષક ગાર્ડ પરિણામ
Forest Guard Result 2024
બોર્ડ:- ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ
પરીક્ષાનું નામ:- ગુજરાત વનરક્ષક ગાર્ડ પરીક્ષા 2024
પોસ્ટ:- વનરક્ષક ગાર્ડ
શ્રેણી:- પરિણામ
ફાઇનલ આન્સર કી:- 15 જુલાઈ 2024
પરિણામ પ્રકાશન તારીખ:- આ સપ્તાહના અંત સુધીમાં
પરીક્ષા તારીખ:- 08 થી 27 ફેબ્રુઆરી 2024
પસંદગી પ્રક્રિયા:- લેખિત પરીક્ષા અને શારીરિક કાર્યક્ષમતા કસોટી
પરિણામ કેવી રીતે તપાસવું:- Forest Guard Result ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
“પરિણામો” પર ક્લિક કરો.
“ગુજરાત વનરક્ષક ગાર્ડ પરિણામ 2024 ડાઉનલોડ કરો” લિંક શોધો.
લિંક પર ક્લિક કરો અને તમારું પરિણામ ડાઉનલોડ કરો.
વનરક્ષક ગાર્ડ પરિણામ 2024 કેવી રીતે ચેક કરવું?
ગુજરાત વનરક્ષક ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની( મેરીટ લિસ્ટ) યાદી ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાં અનુસરો.
૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારું બ્રાઉઝર ખોલો અને
ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: gsssb.gujarat.gov.in
૨) રીઝલ્ટ સેકશનમાં જાઓ- ત્યાં હોમ પેજ પર ‘Results’ અથવા ‘Examination’ શોધો અને તેના પર ક્લિક કરો.
૩) વનરક્ષક ગાર્ડ પરિણામ લિંક શોધો ‘Forest Guard Result 2024’ અથવા આ લિંક પર ક્લિક કરો.
૪) જરૂરી માહિતી દાખલ કરો અને પરિણામની પીડીએફ ફાઇલ ખોલો, તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર
અથવા નામ શોધો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
૫) સબમિટ કરો અને પરિણામ ચેક કરો- ‘Submit’ બટન પર ક્લિક કરો અને તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
૬) તમારા પરિણામનું પ્રિન્ટ આઉટ લેશો અથવા તેને PDF તરીકે ડાઉનલોડ કરી લેશો.
સત્તાવાર સૂચના
સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in/
સત્તાવાર સૂચના: અહીં ક્લિક કરો