સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી
ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ ગઈ છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી બહાર 12 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાય SBIમાં પ્રોબેશનરી ઓફિસરની કુલ 1,673 વેકેન્સી છે.સરકારી બેંકમાં પ્રોબેશનરી ઓફિસર ની નોકરી કરનારાઓ માટે શાનદાર તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પ્રોબેશનરી ઓફિસર ભરતી 2022 ની નોટોફિકેશન જારી કરી દીધી છે. SBI PO ભરતી 2022 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા SBIની વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકાય. તે મુજબ SBIમાં પ્રોબેશનરી ઓફિસરની કુલ 1,673 વેકેન્સી છે.
SBI PO ભરતી 2022 માટેની અરજી પ્રક્રિયા પૂરી થયા પછી પ્રારંભિક પરીક્ષાનું આયોજન 17 થી 20 ડિસેમ્બર 2022 સુધી કરવામાં આવશે. જે ઉમેદવારો SBI PO પ્રારંભિક પરીક્ષામાં પાસ થશે તેઓ જ SBI PO ભરતીની મુખ્ય પરીક્ષા અને એ પછી સાયકોમેટ્રિક ટેસ્ટ આપી શકશે. જણાવી દઈએ કે SBI PO માટે ઉમેદવારો પાસે ઓછામાં ઓછી કોઈ પણ બેચલર ડિગ્રી હોવી જરૂરી છે અને ઉંમર વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ.
SBI PO ભરતીની મહત્વની તારીખો
નોટિફિકેશન - 21 સપ્ટેમ્બર
અરજી શરૂ - 22 સપ્ટેમ્બર
અરજીની છેલ્લી તારીખ - 12 ઑક્ટોબર
પ્રારંભિક પરીક્ષા - 17-20 ડિસેમ્બર
પ્રારંભિક પરીક્ષા એડમિટ કાર્ડ - ડિસેમ્બર 2022 ના પહેલા અથવા બીજા અઠવાડિયામાં
SBI PO માટે શૈક્ષણિક લાયકાત
SBI PO ભરતી માટે ઉમેદવારોએ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. આ સાથે જ જે ઉમેદવારો ફાઇનલ સેમેસ્ટર અથવા યરમાં છે એ લોકો પણ અરજી કરી શકે છે પણ એવા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે 31મી ડિસેમ્બર 2022 પહેલા પાસ થયાનો પ્રૂફ આપવો પડશે.
SBI PO ખાલી જગ્યાની વિગતો
પોસ્ટનું નામ :- પ્રોબેશનરી ઓફિસર
પોસ્ટની સંખ્યા :- 1673
શૈક્ષણિક લાયકાત:- સ્નાતક
ઉંમર મર્યાદા :- 21 - 30
ધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ
પગાર ધોરણ:- જે ઉમેદવારોની SBI પ્રોબેશનરી ઓફિસરની ભરતી હેઠળ પસંદગી કરવામાં આવશે, તે ઉમેદવારોને 7મા પગાર પંચના આધારે SBI બેંક દ્વારા માસિક પગાર ચૂકવવામાં આવશે.
SBI બેંક PO પરીક્ષા ફી
સામાન્ય :- 750
ઓબીસી :- 750
SC/ST -
SBI PO પરીક્ષા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
સૌ પ્રથમ, નીચે આપેલ વિભાગીય જાહેરાત લિંક પર ક્લિક કરીને, ભરતી સંબંધિત વિગતવાર માહિતી તપાસો.
અરજી પ્રક્રિયા SBIની વેબસાઈટ sbi.co.in
★ પછી ઓનલાઈન ફોર્મ લિંક પર ક્લિક કરો
★ સત્તાવાર વેબસાઈટનું મુખ્ય પેજ ખોલવામાં આવશે
★ મુખ્ય પેજ પર sbi po exam 2022 ઓનલાઇન ફોર્મ લિંક પર ક્લિક કરો
★ હવે તમારી સામે એક નવી વિન્ડો ખુલશે, જેમાં તમારે તમારું અરજી ફોર્મ ભરવાનું રહેશે
★ sbi બેંક po નોકરીઓ માટે અરજી ફી ચૂકવો
★ અંતે સબમિટ કર્યા પછી sbi po જોબ્સ ફોર્મ 2022 ની પ્રિન્ટ આઉટ લો.
જરૂરી દસ્તાવેજો
1. શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
2. ઓળખ પત્ર
3. જાતિ પ્રમાણપત્ર
4. રહેઠાણનું પ્રમાણપત્ર
5. જન્મ પ્રમાણપત્ર
6. પાસપોર્ટ સાઇઝનો ફોટો
7. રોજગાર નોંધણી પ્રમાણપત્ર
SBI PO પરીક્ષા પસંદગી પ્રક્રિયા
"પ્રારંભિક પરીક્ષા
» મુખ્ય પરીક્ષા
"ઇન્ટરવ્યુ
» દસ્તાવેજ ચકાસણી
SBI બેંક PO નોકરીઓની પસંદગી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી માટે, નીચે SBI PO અધિકૃત સૂચનાને સંપૂર્ણ રીતે તપાસો.
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો:- click here
Tags:
job