બેંક ઓફ બરોડા પર્સનલ લોન
પ્રિય વાંચકો તમને જણાવવાનું કે, Bank Of Baroda Personal Loan Online Apply કરી શકો છો. તમારે બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારું આધારકાર્ડ અને બેંક ખાતુએ મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.
આ આર્ટિકલમાં બધા બેંક ઓફ બરોડાના ખાતાધારકોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો તમે બેંક ગયા વગર 50,000/- હજાર રૂપિયાની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ કેવળ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આપણી વિગતથી સમજીશું કે બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવી શકાય.બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.
સૌપ્રથમ તમારી બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.Homepage પર આવ્યા પછી તમારે લોનના Section માં તમને Personal Loan નો વિકલ્પ મળશે.તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે.
તેના પર click કરવાનું રહેશે.Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.OTP આપીયા પછી તમારા સામે New Page ખુલી જશે.OTP Verification અહીંયા તમારે માંગેલી દરેક આવશ્યક માહિતી આપવાની રહેશે પછી OTP આપવાનો રહેશે.OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
આ પેજ પર તમને બતાવવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો. જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન પરત કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.તેના પછી તમારે proceed ના વિકલ્પ પર click કરવાનું રહેશે.
Click કર્યા પછી તમારા સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સ્વીકૃતિ આપવાની રહેશે.Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો ઉપરના દરેક સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકું છું અને તેના દ્વારા Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.
Tags:
yojana